Ugya Suraj Bhan Narayanswami....!

About 20 results out of 138 (0.23 seconds)
    

Channel Title : DjDocs

Views : 68077

Likes : 316

DisLikes : 48

Published Date : 2018-07-30T06:03:42.000Z

THIS AUDIO/VIDEO WORK UPLOAD FOR FARE USE ONLY, AND SPREAD OUR CULTURE AND TRADITION TO ALL OVER WORLD FOR POSITIVE ASPECTS. Like - Share - Subscribe this channel DjDocs https://www.youtube.com/c/DjDocs Facebook page https://business.facebook.com/Aditya-Multimedia-Entertainment-147972279133707/?business_id=2079300785625149 https://www.facebook.com/utpaljivrajani Twitter https://twitter.com/dr_utpal Bloggers https://utpaljivrajani.blogspot.com Google Plus https://plus.google.com/u/0/+AdityaMultimediaandEntertainment
    

Channel Title : Dwarkadas Thumar

Views : 21618

Likes : 122

DisLikes : 4

Published Date : 2011-06-09T18:59:04.000Z

Narayan Swami Bhajan
    

Channel Title : Bhajan santvani

Views : 5443

Likes : 31

DisLikes : 4

Published Date : 2017-09-04T14:48:31.000Z

BHAJAN: Ugiya Suraj BHAJAN SINGER : NARAYAN SWAMI भजन सम्राट नारायण स्वामी गुजरात के महान भजनीक थे॥ और नारायण स्वामी ने 5000 से भी ज्यादा भजन गाये है। जो एक रिकॉर्ड है । Santvani,Atamvani,Agamvani,Kalyug ni andhani,Navdha bhakti,Kabir vani,Dassatar vani,Narshih maheta ke bhajan,Ravibhan,Dasijivan,Panbai,और भी साधु, संत के भजन गाये है। और Kabir vani और Das satar vani gujarati bhajan भजन के लिए नारायण स्वामी को अवॉर्ड दिया गया है ।
    

Channel Title : naran gadhvi

Views : 220

Likes : 4

DisLikes : 0

Published Date : 2018-08-28T04:55:15.000Z

Narayan swami
    

Channel Title : Govind Gadhvi

Views : 163

Likes : 19

DisLikes : 1

Published Date : 2018-09-23T23:25:57.000Z

THIS AUDIO/VIDEO WORK UPLOAD FOR FARE USE ONLY, AND SPREAD OUR CULTURE AND TRADITION TO ALL OVER Jay mataji Jay Sonal ...subscribe channel Jo video game to share karo.... Video like karo. Jay mogal
    

Channel Title : Bhajan santvani

Views : 2433

Likes : 54

DisLikes : 2

Published Date : 2019-01-12T13:52:11.000Z

BHAJAN :ઉગ્યા સુરજ ભાણ || Ugiya Suraj Bhan BHAJAN SINGER: Narayan Swami #BHAJAN_SANTVANI #PRACHIN_BHAJAN #DESI_BHAJAN NARAYAN SWAMI : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vg9nUjGjyftk2R_RofAaW7Q SURESH RAVAL : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vg-lBT9a2-yBdQ_pdkDvCBL VAISHNAV RAAS : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vg0OC1kpVxbMZxoKe25eEzZ YOGESH PURI : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vi8Opth-HU0cPYTKV77vgJb JUGAL BANDHI : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vgsYWATg1GanvPTTS9w9A-z NIRANJAN PANDIYA : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vjIEJYkU51u05kp6bbEk2yJ LALITA GHODADRA : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vil8ELmg3i5J_ZNf5wpzEQj ALPA PATEL : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vggMW5rYCGzFAn-CaZfElPq RAMDAS GONDALIYA : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8virYd_85hnlpveaemAAf0SD OSMAN MIR : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vj45yhyQR-ezOx-1BJU7Dwg KIRTI DAN GADHAVI : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8viesC7GDsJYA-WorDwwiZYW LAXMAN BAROT : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vgrsyibOOQAe-Bu9j7fsrqV
    

Channel Title : Jayesh Bhayani

Views : 15902

Likes : 60

DisLikes : 3

Published Date : 2013-03-12T10:21:01.000Z

This time with his excellent skilled fingers on the harmonium. Good to see playing with its keys.
    

Channel Title : Mathurbhai Kanjariya - Topic

Views : 177

Likes : 1

DisLikes : 1

Published Date : 2015-07-22T12:20:37.000Z

Provided to YouTube by Believe SAS Ugya Suraj Bhan · Mathurbhai Kanjariya Bhajan Prabhatiya (Various Collection of Bhajan Prabhatiya) ℗ Ashok Sound Released on: 2015-06-23 Arranger: Ashok Sound Author: Traditional Composer: Traditional Music Publisher: Ashok Sound Auto-generated by YouTube.
    

Channel Title : Ashok Sound Official Channel

Views : 29935

Likes : 71

DisLikes : 15

Published Date : 2017-06-07T12:02:48.000Z

ASHOK SOUND PRESENTING: ❋Album:Bhajan Prabhatiya (Audio Jukebox) ❋Artist: Mathurbhai Kanjariya ❋Music:Manoj Vimal ❋Label By: Ashok Sound If You Like This Video Don't Forget To LIKE►SHARE►COMMENT ☀ Subscribe Channel► http://bit.ly/2c7ZbFF ☀ Facebook Page► http://bit.ly/2clfFrH ☀ Follow On Twitter► http://bit.ly/2c12BIX ☀ DailyMotion► http://bit.ly/2cMZghF ☀ Google+► http://bit.ly/2bZuY5c ☀ Santvani Dayro► http://bit.ly/2cyFbbN Thanks For Watching!
    

Channel Title : RK World

Views : 71

Likes : 4

DisLikes : 0

Published Date : 2018-08-14T06:12:49.000Z

    

Channel Title : DjDocs

Views : 346158

Likes : 1343

DisLikes : 227

Published Date : 2018-04-11T05:54:55.000Z

BHAJAN : SAMJAN JIVANMATHI JAAY SINGER : NARAYAYAN SWAMI સમજણ જીવન માંથી જાય તો તો જોયા જેવી થાય સમજણ જીવન માંથી જાય પીતાજી ના વચન ખાતર રામજી વન મા જાય આજનો રામલો વૃદ્ધાશ્રમ મા એના બાપને મેલવા જાય સમજણ જીવન માંથી જાય ચેલો હતો ઓલો આરુણી એની યાદે ઉર ઉભરાઉભરાઈ આજનો ચેલકો માસ્તર સાહેબ ને શીવાજી બીડીયું પાય સમજણ જીવન માંથી જાય ચૌદ વર્ષ નુ એને રાજ મળ્યું એ ભરત ના યે ભુલાય પાંચ વર્ષ નો પ્રધાન આજે કોઈ થી જાલ્યો ના જલાય સમજણ જીવન માંથી જાય મંદિરીયા મા બેઠા બેઠા પ્રભુજી મુંજાય ભાવ વિના ના ભક્તો આવે દશીયું ફેકતા જાય સમજણ જીવન માંથી જાય ધર્મ ની કિંમત કેવળ નાંણા થી અંકાઇ મોટી મોટી થાય કથાયું એમાં ફાળો ફરતો જાય સમજણ જીવન માંથી જાય...
    

Channel Title : DjDocs

Views : 151804

Likes : 576

DisLikes : 98

Published Date : 2018-03-28T18:59:41.000Z

Song : NARAYANNU NAAM J LETA Lyrics and Composer :NARSIMH MEHTA
    

Channel Title : JAI SHYAM MUSIC

Views : 53

Likes : 3

DisLikes : 0

Published Date : 2019-01-12T05:00:15.000Z

Video from Always Happy
    

Channel Title : Gujarati Mi

Views : 135434

Likes : 666

DisLikes : 104

Published Date : 2018-07-21T19:03:40.000Z

Akhand Roji Hari Na Hath Ma Narayan Swami Bhajan - Gujarati Mi હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં‚વાલો મારો જુવે છે વિચારી ; દેવા રે વાળો નથી દૂબળો‚ ભગવાન નથી રે ભીખારી… હે જી વ્હાલા… જળ ને સ્થળ તો અગમ છે‚ અને આ કાયા છે વિનાશી ; સરવને વાલો મારો આપશે‚ હે જી મનડા તમે રાખો ને વિશવાસી… હે જી વ્હાલા… નવ નવ મહિના ઉદર વસ્યાં‚ તે દિ વાલે જળથી જીવાડયાં ; ઉદર વસ્યાંને હરિ આપતો‚ આપતો સૂતાં ને જગાડી… હે જી વ્હાલા… ગરૂડે ચડીને ગોવિંદ આવજો‚ આવજો અંતરજામી ; ભક્તોના સંકટ તમે કાપજો મહેતા નરસૈંના સ્વામી… હે જી વ્હાલા… નરસિંહ મહેતા
    

Channel Title : DjDocs

Views : 106302

Likes : 464

DisLikes : 64

Published Date : 2018-03-31T19:51:13.000Z

SONG : VIJALI NA CHAMKARE LYRICS AND COMPOSED BY : GANGASTI SINGER : NARAYAN SWAMI વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ ! નહિતર અચાનક અંધારા થાશે જી; જોત રે જોતાંમાં દિવસો વહી રે ગયા પાનબાઇ ! એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ ! અધૂરિયાને નો કે’વાય જી, ગુપત રસનો આ ખેલ છે અટપટો, આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ ! જાણી લીયો જીવ કેરી જાત જી; સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને, બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ ! તેનો રે દેખાડું તમને દેશજી, ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો, ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે
    

Channel Title : DjDocs

Views : 202822

Likes : 904

DisLikes : 143

Published Date : 2018-03-28T18:22:01.000Z

Song : Jago ne Albela Kan Singer : Narayan Swami Lyrics Writer : Meerabai Composer : Tune is traditional,but some part composed by Narsimh Mehta
    

Channel Title : Bapa Sitaram Satguru Santvani

Views : 97776

Likes : 400

DisLikes : 62

Published Date : 2018-03-05T07:15:04.000Z

Narayan Swami
    

Channel Title : Gujarati Mi

Views : 18726

Likes : 98

DisLikes : 12

Published Date : 2018-07-13T20:07:03.000Z

Padho Re Popat Raja Raamna Narayan Swami Bhajan - Gujarati Mi પઢો રે પોપટ રાજા રામના પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે, પાસે રે બંધાવી રૂડું પાંજરુ, મુખ થી રામ જપાવે. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું, એનું રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના પોપટ તારે કારણે શી શી રસોઇ રંધાવું, સાકરનાં કરી ચુરમા, ઉપર ઘી પિરસાવું. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના પાંખ પીળી ને પગ પાડુંરા, કોટે કાંઠલો કાળો, નરસૈયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના.
    

Channel Title : Kathiyawad Ni Moj

Views : 3348

Likes : 37

DisLikes : 4

Published Date : 2018-12-08T02:30:01.000Z

Bhajan - Lai Le Gyan Sadguru Ki Singer - Narayan Swami Producer - Kathiyawad Ni Moj Share, Support, Subscribe!!! We Upload a Daily New Videos Of Bhajan, Lok Dayro, Santwani, Lok Sahitya, Lok Geet, Gujarati Comedy & Jokes and Gujarati Songs. We are Uploading Video Of Artist Like - Mayabhai Ahir, Kirtidan Gadhvi, Osman Mir, Birju Barot, Laxman Barot, Alpa Patel, Digubha Chudasama, Morari Bapu, Parsotam Pari Goswami, Chetan Gadhvi, Brijraj Gadhvi, Ishardan Gadhvi, Moraridan Gadhvi, Vijay Suvada, Fakira Kheta Group, Jitubhai Dwarkawala, Umesh Barot, Jagmal Barot, Rajbha Gadhvi, Geeta Rabari, Dr. Ranjit Vank, Suresh Raval, Parthiv Gohil, Harsur Gadhvi, Aishwarya Majmudar, Aditya Gadhvi, Jignesh Kaviraj, Shailesh Maharaj, Yogesh Pari Goswami, Shital Thakor, Kinjal Dave & Many More... Stay Tuned For More Videos!!!
    

Channel Title : DjDocs

Views : 119530

Likes : 626

DisLikes : 97

Published Date : 2018-04-24T05:41:10.000Z

BHAJAN : JAP LE HARI KA NAAM LYRICS : TRADITIONAL SINGER : NARAYANSWAMI COMPOSITION : TRADITIONAL નામ લિયો ઇને સબ પિયો સકલસાસ્ત્ર કો ભેદ બિનાનામ નર્કે ગયો પઢ પઢ ચરો વેદ નામ સુ તિરથ નામવ્રત નામ સનંભુ કામ એક અક્ષર તત્વભર જિવ્હા જપ શ્રી રામ જપલે હરિ કા નામ મનવા જપલે હરિ કા નામ. ઉસકે નામશે બન જાયેંગે તેરે બીગડે કામ મનવા. જપલે હરિ કા નામ જપલે હરિ કા નામ. ★ નામ તો વો ધન હે જો નિરધનકો ધનવાન બનાદે. નામ હી નર કો નારાયણ કી એક પહેશાન કરાદે. મતલબ એક હે રામ કહે તુ યા કહદે રહેમાન મનવા જપલે હરિ કા નામ મનવા ★ સપને કો અપનાહી સમજે રેત કે મહેલ બનાયે. પડસાઇ કે પીસે ભાગે હાથ કશું ના આયે. નામ કે પેડ કી સાવતલે તુ કરલે કુસ વિશ્રામ મનવા . જપલે હરિ કા નામ મનવા જપલે હરિ કા નામ.!
    

Channel Title : Bapa Sitaram Satguru Santvani

Views : 389358

Likes : 1097

DisLikes : 230

Published Date : 2018-02-08T02:53:05.000Z

Narayan Swami
    

Channel Title : Chams Digital

Views : 167

Likes : 3

DisLikes : 0

Published Date : 2018-12-10T15:37:33.000Z

ગુજરાતી ભજન- સોંગ - પ્રભાતિયા- નોન સ્ટોપ ગરબા માટે અમારી ચનેલ ને Subscribe કરો. શંભુ શરણે પડી https://youtu.be/etBp-lfMAfo હે માનવ - હેમંત ચૌહાણ https://youtu.be/fH7gi6UCIrQ https://youtu.be/dMQsLJKr6-4 નારાયણ સ્વામી https://youtu.be/A-2rH4FckJo https://youtu.be/ziqM3wJb7GE https://youtu.be/FeF6abWvm_M https://youtu.be/aPBnePgPRO4 Narayanswaminabhajan Narayan Swami Gujarati Bhajan Best Bhajan Santvani Dayro Subscribe and Like જરૂર કરો જેથી કરીને નવી અપડેટ મળતી રહે License Creative Commons Attribution license (reuse allowed) #Prabhatiya
    

Channel Title : Latest Music

Views : 27

Likes : 4

DisLikes : 0

Published Date : 2018-09-11T08:42:44.000Z

Gujarati Bhajan | Narayan Sawami
    

Channel Title : Khachar Dharmadip Bhai

Views : 4620

Likes : 81

DisLikes : 0

Published Date : 2018-02-25T15:53:17.000Z

Kd
    

Channel Title : DjDocs

Views : 2437

Likes : 16

DisLikes : 1

Published Date : 2018-05-29T05:42:42.000Z

BHAJAN : SHANTI DENARA RAAM NE SINGER : NARAYANSWAMI LYRICS : AMARDAS MUSIC-COMPOSITION : TRADITIONAL
    

Channel Title : DjDocs

Views : 19267

Likes : 96

DisLikes : 15

Published Date : 2018-03-28T06:51:13.000Z

    

Channel Title : DjDocs

Views : 25694

Likes : 129

DisLikes : 16

Published Date : 2018-06-11T04:37:13.000Z

Producer : Raj Audio-Mumbai Poet / Lyrics : Gangasati Singer : Narayanswami Music Composition : Traditional શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનાં બદલાય નહીં વ્રતમાન જો; રામભરુસો રાખે હૃદયમાં જેને, મહારાજ થયા મહેરબાન રે….. સ્નેહ કે શત્રુ કોઈ નથી, જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે; સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને, રૂડી રૂડી પાળે રીત રે…… શીલવંત સાધુને… વહેવારની વાતો જેને ગમતી નથી, ભજનમાં રહે ભરપૂર રે; અલખને લખ કહી લાભ જ લેતાં, જેનાં નેણલામાં વરસે નૂર રે….. શીલવંત સાધુને…. પર ઉપકારમાં કરવા પ્રવૃત્તિ ને, નિવૃત્તિમાં નિજ રૂપ રે; પોતે રહીને પોષે બીજાને, એવાં સંત સાહેબના સ્વરૂપ… શીલવંત સાધુને…. સંગત કરો તો એવા નરની કરજો, પમાય એથી ભવ પાર; ગંગાસતી કહે સાંભળો પાનબાઈ, દેખાડે અલખના દ્વાર… શીલવંત સાધુને…
    

Channel Title : JV Gadhvi

Views : 1446

Likes : 41

DisLikes : 1

Published Date : 2019-01-07T05:58:27.000Z

SHREE HARI HARA NI MARJI METO ARJI KARI CHE ENI More Bhajan's : PREM DIWANI : https://youtu.be/VrXEybeAtbM KIS DEVTANE AAJ MERA DIL CHURA LIYA : https://youtu.be/aXJJm4ex0fs KANDAS BAPU | LOG KYU AB JASN MANANE AYE | GAZAL : https://youtu.be/E2b22xX_T3M PRATHAM PELA PUJA TAMARI | OSMAN MIR | SANTVANI : https://youtu.be/ZMXq62iQQ1g PI LE GANJA | NARAYAN SWAMI | BEST BHAJAN : https://youtu.be/DMwHDLvVX3E BADLAI BAHU GAYO CHU | NARAYAN SWAMI | GUJRATI GAZAL : https://www.youtube.com/watch?v=jkSAHay8eRU JAY GANESH GAN NATH DAYA NIDHI | NARAYAN SWAMI : https://www.youtube.com/watch?v=vdMKLiXpUxU JAB MOT KA DIN AYEGA | RAMDAS GONDALIYA : https://www.youtube.com/watch?v=4zqor5VDW7Q JATAN KAR AAPNA PYARE | NARAYAN SWAMI : https://www.youtube.com/watch?v=tY_oGPXo9TI BIGDE SO BAN JAVE | NARAYAN SWAMI : https://www.youtube.com/watch?v=1wA6eQydM0g HE JAG JANANI | NARAYAN SWAMI AND LAXMAN BAROT : https://youtu.be/mr4KiltiEgQ
    

Channel Title : DjDocs

Views : 5362

Likes : 30

DisLikes : 5

Published Date : 2018-04-04T11:17:03.000Z

Song : Bhajan : Ramiye to Rangma Poet and Composer : Gangasati Singer : Narayanswami રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ, મેલી દઈ લોકની મરજાદ રે, હરિના દેશમાં ત્રિગુણ નવ મળે, ન હોય ત્યાં વાદવિવાદ રે ... રમીએ કર્તાપણું કોરે મૂકીને રમતાં આવશે પરપંચનો અંત રે, નવધા ભક્તિમાં નિર્મળ રહેવું એમ કહે છે વેદ ને સંત રે ... રમીએ સાંગોપાંગ એકરંગ થઈને રમો લાગે નવ બીજો રંગ રે, સાચાની સંગે કાયમ રમતાં કરવી ભક્તિ અભંગ રે ... રમીએ ત્રિગુણરહિત થઈ કરે નિત કરમ એને લાગે નહીં કર્તાપણાનો ડાઘ રે, ગંગા સતી એમ બોલિયાં પાનબાઈ તેને નડે નહીં કરમનો ભાગ રે ... રમીએ
    

Channel Title : SONAL AUDIO OLD BHAJAN

Views : 5230

Likes : 95

DisLikes : 3

Published Date : 2018-10-30T12:52:21.000Z

Sonal audio old bhajan
    

Channel Title : kathi dayro

Views : 582

Likes : 10

DisLikes : 0

Published Date : 2018-03-10T04:33:06.000Z

    

Channel Title : Bhajan santvani

Views : 1317

Likes : 6

DisLikes : 0

Published Date : 2017-11-16T05:43:32.000Z

BHAJAN : SATSANG NO RAS CHAKH BHAJAN SINGER:NARAyAN SWAMI भजन सम्राट नारायण स्वामी गुजरात के महान भजनीक थे॥ और नारायण स्वामी ने 5000 से भी ज्यादा भजन गाये है। जो एक रिकॉर्ड है । Santvani,Atamvani,Agamvani,Kalyug ni andhani,Navdha bhakti,Kabir vani,Dassatar vani,Narshih maheta ke bhajan,Ravibhan,Dasijivan,Panbai,और भी साधु, संत के भजन गाये है। और Kabir vani और Das satar vani gujarati bhajan भजन के लिए नारायण स्वामी को अवॉर्ड दिया गया है । NARAYAN SWAMI : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vg9nUjGjyftk2R_RofAaW7Q SURESH RAVAL : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vg-lBT9a2-yBdQ_pdkDvCBL VAISHNAV RAAS : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vg0OC1kpVxbMZxoKe25eEzZ YOGESH PURI : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vi8Opth-HU0cPYTKV77vgJb JUGAL BANDHI : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vgsYWATg1GanvPTTS9w9A-z NIRANJAN PANDIYA : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vjIEJYkU51u05kp6bbEk2yJ LALITA GHODADRA : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vil8ELmg3i5J_ZNf5wpzEQj ALPA PATEL : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vggMW5rYCGzFAn-CaZfElPq RAMDAS GONDALIYA : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8virYd_85hnlpveaemAAf0SD OSMAN MIR : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vj45yhyQR-ezOx-1BJU7Dwg KIRTI DAN GADHAVI : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8viesC7GDsJYA-WorDwwiZYW LAXMAN BAROT : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vgrsyibOOQAe-Bu9j7fsrqV
    

Channel Title : DjDocs

Views : 12235

Likes : 49

DisLikes : 7

Published Date : 2018-03-25T07:53:27.000Z

નારાયણસ્વામી-પ્રભાતિયું-પોપટ બોલેરે પીંજરે-NARAYAN SWAMI-PRABHATIYU-POPAT BOLE RE એ જી વ્હાલા પોપટ રે બોલે … પિંજરે … જુગતી હરિની ન જાણી .. અકળ કળા..અવી..નાશિની, સુમરો સારંગ પાણી .. પોપટ રે બોલે … પિંજરે … એ જી વ્હાલા સુમમાંતો શૂડલાની ચાંચ છે પાંખે પદમની નિશાની .. કોટે લીલો, પીળો કાંઠલો પીવે..ગંગાજળ પાણી .. પોપટ રે બોલે, બોલે.. પિંજરે … જુગતી હરિની ન જાણી અકળ કળા..અવી..નાશિની, સુમરો સારંગ પાણી .. પોપટ રે બોલે, જો ને પિંજરે … પૂરણ રે બનાવ્યું આ…પીંજરૂ અક્કલ હોંશિયારી આણી.. એ જી વ્હાલા પૂરણ રે બનાવ્યું .. છે આ..પાંજરૂ .. અક્કલ હોંશિયારી આણી સીધી રે મેલી સળિયું, પાંજરે પોલડી અડગ કોતરાણી .. પોપટ રે બોલે જો ને પાંજરે .. જુગતી હરિની ન જાણી .. અકળ કળા..અવી..નાશિની .. સુમરો સારંગ પાણી .. પોપટ રે બોલે જો ને પાંજરે … એ જી વ્હાલા પ્રાણી–પંખી બેઠો પાંજરે .. મુખેથી વદે વેદ વાણી .. પ્રાણી–પંખી બેઠો …પાંજરે .. મુખથી વદે વેદ વાણી સમરણ કરે સતગુરુ .. એ ના આવે અગમ એંધાણી .. સમરણ કરે સત..ગુરુજી .. ના આવે અગમ એંધાણી .. એ જી વ્હાલા પોપટ રે બોલે .. પિંજરે … એ જી વ્હાલા આનંદ પદને તમે..ઓળખો .. નિર્ભય પદની નિશાની …(૨) દાસ કુબેરને, નાનક મળ્યા… રે એની .. દાસ એ કુબેરને… નાનક એ મળ્યા .. ભીતર જ્યોતિ દર્શાણી .. એ જી વ્હાલા પોપટ રે .. બોલે જો ને પિંજરે … જુગતી હરિની ન જાણી અકળ કળા..અવી..નાશિની .. સુમરો સારંગ પાણી … એ જી વ્હાલા પોપટ રે બોલે જો ને પિંજરે .. જુગતી હરિની ન જાણી .. અકળ કળા..અવી..નાશિની .. સુમરો સારંગ પાણી .. એ જી વ્હાલા પોપટ રે બોલે એ જો ને પિંજરે … એ જી વ્હાલા પોપટ રે બોલે જો ને પિંજરે .. પિંજરે … પિંજરે …
    

Channel Title : DjDocs

Views : 12704

Likes : 75

DisLikes : 12

Published Date : 2018-05-31T06:23:03.000Z

Track : Javu Chhe Mari Meram Singer : Narayanswami Poet : Sant Daasi Jivan Saheb Music/Composition : Traditional
    

Channel Title : Chams Digital

Views : 255

Likes : 1

DisLikes : 0

Published Date : 2018-12-13T02:40:01.000Z

ગુજરાતી ભજન- સોંગ - પ્રભાતિયા- નોન સ્ટોપ ગરબા માટે અમારી ચનેલ ને Subscribe કરો. શંભુ શરણે પડી https://youtu.be/etBp-lfMAfo હે માનવ - હેમંત ચૌહાણ https://youtu.be/fH7gi6UCIrQ https://youtu.be/dMQsLJKr6-4 નારાયણ સ્વામી https://youtu.be/A-2rH4FckJo https://youtu.be/ziqM3wJb7GE https://youtu.be/FeF6abWvm_M https://youtu.be/aPBnePgPRO4 જૂનું તો થયું રે દેવળ || નારાયણ સ્વામી || Junu to The re || Prabhatiya Subscribe and Like જરૂર કરો જેથી કરીને નવી અપડેટ મળતી રહે Narayanswaminabhajan Gujarati Bhajan License Creative Commons Attribution license (reuse allowed) #Prabhatiya
    

Channel Title : DjDocs

Views : 194517

Likes : 668

DisLikes : 111

Published Date : 2018-04-10T09:57:22.000Z

Please Share and Subscribe Song : malyo Manushya Janm Avtar Singer : Narayanswami Poet : Gangadas Maharaj Composition : Traditional મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને …(ભજન) મળ્યો મનુષ્ય જન્મ અવતાર, માંડ કરીને .. તમે ભજ્યા નહિ ભગવાન, હેત ધરીને .. તેથી ખાસો જમના માર, પેટ ભરીને .. માટે રામ નામ સંભાર … ગઈ પલ પાછી ફેર નહિ આવે ..જી .. મૂરખ મૂંઢ ગમાર .. (૨) ભવ સાગરની ભૂલવણીમાં ..(૨) વીતી ગયા જૂગ ચાર, ફેરા ભરીને .. (૨) ભજ્યા નહિ ભગવાન,હેત ધરીને .. ખાસો જમના માર,પેટ ભરીને .. તેથી રામ નામ સંભાર .. હે …જી .. જઠરાગ્નિમાં જુગને રાખ્યો ..જી .. નવ માસ નિર્ધાર .. (૨) સ્તુતિ કીધી અલબેલાની બાર ધર્યો અવતાર, મહોયો માયામાં .. બાર ધર્યો અવતાર, માયામાં મોહીને .. ભજ્યા નહિ ભગવાન,હેત ધરીને .. ખાસો જમના માર,પેટ ભરીને .. માટે રામ નામ સંભાર … કળિયુગ પૂળો, રંગે રૂડો ..જી.. કહેતા ના આવે પાર .. (૨) જપ-તીરથ કાંઈ ના કીધું, .. (૨) એક નામ આધાર ..કૃષ્ણ કહીને .. એક નામ આધાર કૃષ્ણ કહીને .. ભજ્યા નહિ ભગવાન,હેત ભરીને .. ખાસો જમના માર, પેટ ભરીને... રામ નામ સંભાર … ગુરુ ગમ પાયો, મનમેં સાયો જુગતી કરી જદુરાઈ .. ગુરુ ગમ પાયો, એ મનમેં સાયો જુગતી કરી જદુરાઈ .. ગંગાદાસ કો જ્ઞાન બતાયો ..(૨) રામદાસ મહારાજ દયા કરીને ..(૨) ભજ્યા નહિ ભગવાન,હેત ધરીને .. ખાસો જમના માર,પેટ ભરીને .. માટે રામ નામ સંભાર … મળ્યો મનુષ્ય અવતાર,માંડ કરીને .. ભજ્યા નહિ ભગવાન,હેત ધરીને .. ખાસો જમના માર,પેટ ભરીને .. માટે રામ નામ સંભાર …
    

Channel Title : DjDocs

Views : 1553

Likes : 12

DisLikes : 1

Published Date : 2018-04-29T06:16:51.000Z

BHAJAN : MUL MAHEL MA VASE GUNESHA SINGER : NARAYANSWAMI LYRICS : TORAL PARI COMPOSITION : TRADITIONAL મૂળ મેલમાં વસે ગણેશા‚ ગુરુ ગમસે ગુણ પાતા‚ ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… જી. તમે ભાંગો મારા મનડાની ભ્રાંતા‚ તમે ભાંગો મારા દિલડાની ભ્રાંતા‚ ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… જી. તમે ખોલો મારા રૂદિયાના તાળાં‚ મેરા દુઃખ દારિદ્ર મટી જાતા‚ ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… જી. ધુપ ધ્યાન ને અખંડ આરતી‚ ગુગળના ધૂપ હોતા‚ ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… જી. રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે‚ ઝીણી ઝીણી ચાલ ચલંતા‚ ગુણપતિ દાતા‚ જીવો દાતા હો… જી. ખીર ખાંડ ને અમરત ભોજન‚ ગુણપતિ લાડુ પાતા‚ ગુણપતિ દાતા‚ જીવો દાતા હો… જી. શુધ બુધ નારી તેરી સેજ બિછાવે‚ નિત નિત ચમર ઢળંતા‚ ગુણપતિ દાતા‚ જીવો દાતા હો… જી. ગુરુ પ્રતાપે બોલ્યા તોરલપરી‚ મરજીવા મોજું પાતા‚ ગુણપતિ દાતા‚ જીવો દાતા હો… જી.
    

Channel Title : Bhajan santvani

Views : 2475

Likes : 20

DisLikes : 2

Published Date : 2017-11-13T09:49:32.000Z

BHAJAN : HE KANUDA NE KOI BHADEL RE BHAJAN SINGER : NARAYAN SWAMI भजन सम्राट नारायण स्वामी गुजरात के महान भजनीक थे॥ और नारायण स्वामी ने 5000 से भी ज्यादा भजन गाये है। जो एक रिकॉर्ड है । Santvani,Atamvani,Agamvani,Kalyug ni andhani,Navdha bhakti,Kabir vani,Dassatar vani,Narshih maheta ke bhajan,Ravibhan,Dasijivan,Panbai,और भी साधु, संत के भजन गाये है। और Kabir vani और Das satar vani gujarati bhajan भजन के लिए नारायण स्वामी को अवॉर्ड दिया गया है । NARAYAN SWAMI : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vg9nUjGjyftk2R_RofAaW7Q SURESH RAVAL : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vg-lBT9a2-yBdQ_pdkDvCBL VAISHNAV RAAS : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vg0OC1kpVxbMZxoKe25eEzZ YOGESH PURI : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vi8Opth-HU0cPYTKV77vgJb JUGAL BANDHI : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vgsYWATg1GanvPTTS9w9A-z NIRANJAN PANDIYA : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vjIEJYkU51u05kp6bbEk2yJ LALITA GHODADRA : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vil8ELmg3i5J_ZNf5wpzEQj ALPA PATEL : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vggMW5rYCGzFAn-CaZfElPq RAMDAS GONDALIYA : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8virYd_85hnlpveaemAAf0SD OSMAN MIR : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vj45yhyQR-ezOx-1BJU7Dwg KIRTI DAN GADHAVI : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8viesC7GDsJYA-WorDwwiZYW LAXMAN BAROT : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vgrsyibOOQAe-Bu9j7fsrqV
    

Channel Title : SONAL AUDIO OLD BHAJAN

Views : 4508

Likes : 90

DisLikes : 6

Published Date : 2019-01-03T13:40:10.000Z

Sonal audio old bhajan
    

Channel Title : DjDocs

Views : 731

Likes : 6

DisLikes : 1

Published Date : 2018-07-26T07:22:35.000Z

THIS AUDIO/VIDEO WORK UPLOAD FOR FARE USE ONLY, AND SPREAD OUR CULTURE AND TRADITION TO ALL OVER WORLD FOR POSITIVE ASPECTS. PRODUCER : RAJ AUDIO-MUMBAI TRACK : GURU NE MANGAI BHIKSHA LYRICS-POET : SANT KABIR SAHEB MUSIC-COMPOSITION : TRADITIONAL गुरु ने मंगाई भिक्षा चेला, झोली भर के लाया.. पहली भिक्षा ऐसी भारी, काम क्रोध की लकड़ी सारी! ज्ञान रस्सी से बांध कर, गठड़ी बाँध के लाया.(१) गुरु ने मंगाई भिक्षा चेला, झोली भर के लाया.. दूसरी भिक्षा जल ले आया, भजनामृत का मेघ गिराया! प्रेम कपड़ से छान कर, गुरूजी तुम्बा भर के लाया.(२) गुरु ने मंगाई भिक्षा चेला, झोली भर के लाया.. तीसरी भिक्षा आटा लाया, सार असार का धान बनाया! राम नाम की चक्की में पीस कर, गुरूजी भर के लाया.(३) गुरु ने मंगाई भिक्षा चेला, झोली भर के लाया.. चौथी भिक्षा भाजी लाया, चित वृत्त धरा उलटाया! योग वैराग्य की टोकरी भर कर, भाजी ले कर आया!(४) गुरु ने मंगाई भिक्षा चेला, झोली भर के लाया.. पांचवी भिक्षा भिक्षा अग्नि लाया, गुरुगम चकमक को अपनाया! मन को तूल बनाकर गुरूजी, ब्रह्म अग्नि प्रगटाया!(५) गुरु ने मंगाई भिक्षा चेला, झोली भर के लाया.. Like - Share - Subscribe this channel DjDocs https://www.youtube.com/c/DjDocs Facebook page https://business.facebook.com/Aditya-Multimedia-Entertainment-147972279133707/?business_id=2079300785625149 https://www.facebook.com/utpaljivrajani Twitter https://twitter.com/dr_utpal Bloggers https://utpaljivrajani.blogspot.com Google Plus https://plus.google.com/u/0/+AdityaMultimediaandEntertainment
    

Channel Title : DjDocs

Views : 406

Likes : 6

DisLikes : 0

Published Date : 2018-08-15T06:35:28.000Z

THIS AUDIO/VIDEO WORK UPLOAD FOR FARE USE ONLY, AND SPREAD OUR CULTURE AND TRADITION TO ALL OVER WORLD FOR POSITIVE ASPECTS. Like - Share - Subscribe this channel DjDocs https://www.youtube.com/c/DjDocs Facebook page https://business.facebook.com/Aditya-Multimedia-Entertainment-147972279133707/?business_id=2079300785625149 https://www.facebook.com/utpaljivrajani Twitter https://twitter.com/dr_utpal Bloggers https://utpaljivrajani.blogspot.com Google Plus https://plus.google.com/u/0/+AdityaMultimediaandEntertainment LYRICS सदा शिव सर्व वरदाता, दिगंबर हो तो ऐसा हो, हरे सब दु:ख भकतन के, दयाकर होतो ऐसा हो. सदा शिव सर्व वरदाता… टेक शिखर कैलाश के उपर, कल्प तरूंओ की छाय में, रमे नित संग गिरीजा के, रमाण घर हो तो ऐसा हो. सदा शिव सर्व वरदाता.… (१) शिरपे गंगकी धारा, सुहावे भालमें लोचन, कला मस्तक में चंदरकी, मनोहर हो तो ऐसा हो. सदा शिव सर्व वरदाता.… (२) भयंकर झहर जब निकला, क्षीर सागर के मंथन सें, धरा सब कंठ में पी कर, वीषंधर हो तो ऐसा हो. सदा शिव सर्व वरदाता…(३) शिरों को काटकर अपने, कीया जब होम रावणने, दिया सब राज दुनिया का, दिलावर हो तो ऐसा हो. सदा शिव सर्व वरदाता…(४) किया नंदी ने जा बन में, कठीन तप काल के डरसें, बनाया खास गण अपना, अमर कर होतो ऐसा हो . सदा शिव सर्व वरदाता…(५) बनाये बीच सागर में, तीन पुर दैत्य सेनाने, उडाये एक ही सरसे, त्रिपुंडहर हो तो ऐसा हो. सदा शिव सर्व वरदाता…(६) दक्ष के यञ में जा कर, तजी जब देह गिरीजा नें, कीया सब ध्वंस पलभर में, भयंकर हो तो ऐसा हो. सदा शिव सर्व वरदाता…(७) देव नर दैत्य गण सारे, रटे नित नाम शंकर का, वो ब्रह्मानंद दुनिया में, उजागर होतो ऐसा हो. सदा शिव सर्व वरदाता…(८) रचना :- श्री ब्रह्मानंद
    

Channel Title : Bhajan santvani

Views : 8570

Likes : 30

DisLikes : 2

Published Date : 2017-12-03T10:14:54.000Z

BHAJAN :Narayan Nu Namaj Leta BHAJAN SINGER: NARAYAN SWAMI भजन सम्राट नारायण स्वामी गुजरात के महान भजनीक थे॥ और नारायण स्वामी ने 5000 से भी ज्यादा भजन गाये है। जो एक रिकॉर्ड है । Santvani,Atamvani,Agamvani,Kalyug ni andhani,Navdha bhakti,Kabir vani,Dassatar vani,Narshih maheta ke bhajan,Ravibhan,Dasijivan,Panbai,और भी साधु, संत के भजन गाये है। और Kabir vani और Das satar vani gujarati bhajan भजन के लिए नारायण स्वामी को अवॉर्ड दिया गया है । NARAYAN SWAMI : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vg9nUjGjyftk2R_RofAaW7Q SURESH RAVAL : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vg-lBT9a2-yBdQ_pdkDvCBL VAISHNAV RAAS : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vg0OC1kpVxbMZxoKe25eEzZ YOGESH PURI : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vi8Opth-HU0cPYTKV77vgJb JUGAL BANDHI : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vgsYWATg1GanvPTTS9w9A-z NIRANJAN PANDIYA : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vjIEJYkU51u05kp6bbEk2yJ LALITA GHODADRA : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vil8ELmg3i5J_ZNf5wpzEQj ALPA PATEL : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vggMW5rYCGzFAn-CaZfElPq RAMDAS GONDALIYA : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8virYd_85hnlpveaemAAf0SD OSMAN MIR : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vj45yhyQR-ezOx-1BJU7Dwg KIRTI DAN GADHAVI : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8viesC7GDsJYA-WorDwwiZYW LAXMAN BAROT : https://www.youtube.com/playlist?list=PLoq8aPrgL8vgrsyibOOQAe-Bu9j7fsrqV
    

Channel Title : Kathiyawad Ni Moj

Views : 3156

Likes : 54

DisLikes : 3

Published Date : 2018-12-30T01:30:00.000Z

Bhajan - Shabdo Na Baan Marya Singer - Narayan Swami Producer - Kathiyawad Ni Moj Share, Support, Subscribe!!! We Upload a Daily New Videos Of Bhajan, Lok Dayro, Santwani, Lok Sahitya, Lok Geet, Gujarati Comedy & Jokes and Gujarati Songs. We are Uploading Video Of Artist Like - Mayabhai Ahir, Kirtidan Gadhvi, Osman Mir, Birju Barot, Laxman Barot, Alpa Patel, Digubha Chudasama, Morari Bapu, Parsotam Pari Goswami, Chetan Gadhvi, Brijraj Gadhvi, Ishardan Gadhvi, Moraridan Gadhvi, Vijay Suvada, Fakira Kheta Group, Jitubhai Dwarkawala, Umesh Barot, Jagmal Barot, Rajbha Gadhvi, Geeta Rabari, Dr. Ranjit Vank, Suresh Raval, Parthiv Gohil, Harsur Gadhvi, Aishwarya Majmudar, Aditya Gadhvi, Jignesh Kaviraj, Shailesh Maharaj, Yogesh Pari Goswami, Shital Thakor, Kinjal Dave & Many More... Stay Tuned For More Videos!!!
    

Channel Title : MUHAMMAD SARFRAZ

Views : 904

Likes : 25

DisLikes : 0

Published Date : 2018-10-30T21:33:38.000Z

He born in this village and was uprooted due to partition of India and he was to migrate from this village leaving behind fortune. so he was lucky to revisit his village soon after partition and now he has seen his home town. he was lucky as he saw his village on live video call.#jhang1947 #veerbhanbhayana
    

Channel Title : DjDocs

Views : 1777

Likes : 22

DisLikes : 0

Published Date : 2018-06-23T05:07:53.000Z

PRODUCER : RAJ AUDIO-MUMBAI TRACK : ASHA KARU CHHU AAPNI LYRICS-POET : UNKNOWN MUSIC COMPOSITION : TRADITIONAL આશા કરું છું આપની અન્ય કોઈ ઇચ્છા નહીં કળી કાળ મા કૃપા વિના મુકિત મળે નહીં આશા કરું છું આપની શરણે ગયા જે સેવકો છળ રીપુ જો સતાવે તો એને પણ મારતા બગદાણા મા બિરાજતા બિજે મળે નહીં આશા કરું છું આપની મેરુ સમ મહાન જે ધિરજ ધરી રહ્યા ઈચ્છા ઓને અળગી કરી ભ્રમ મા ભળી ગયા મદ મોહ ક્રોધ થી કદી એ ચળે નહીં આશા કરું છું આપની વાતો વચન વિવેક ની મુખ થી કરે ઘણા વર્તન માં એ કે નહીં તો વાણી થઈ ફના બાપા એ બુધ્ધિ આપજૉ જે કોઈ ને નળે નહીં આશા કરું છું આપની પ્રથમ પ્રભુ નૂ નામ છે વિશ્ર્વે વિચારીએ બાપા કહે એ સૌ પ્રથમ એને સંભાળીએ દુખ દરદ જેના નામ થી નડતર કરે નહીં આશા કરું છું આપની બિરાજો બજરંગ દાસજી બાપા બધે તમે અણું અણું આપ ને નીત નીરખીએ અમે આશીષ એવા આપજો જીવ જમ થી ડરે નહીં આશા કરું છું આપની ચતુરાઈ શું કરુ હવે કવિતા કરી નથી અંતર થી ઉપજાવી ને આપો શુભ મતિ મારી વૃત્તિ એ શરણ થી પાછી ફરે નહીં આશા કરું છું આપની સંત સેવા સત્સંગ થી સુધરે ઘણા અહીં નારાયણ નીત જપ્યા થકી પામે શુભ ગતી બજરંગ વાલા રામ ને સંચય જરી નહીં આશા કરું છું આપની

YouAPI-1


Facebook Page Like Box ::